છેલ્લા એક વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડતી અને ભોગ બનનાર બાળાના નો કબજો મેળવતી ફતેપુરા પોલીસ. ફતેપુરા પો.સ્ટે.A પાર્ટ ગુ.ર.ન. ૧૧૮૨૧૦૨૦૨૧૦૬૯૮/૨૦૨૧. ઇ.પી.કો કલમ-૩૬૩/૩૬૬ તથા પોકસો એક્ટ કલમ-૮ મુજબ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આ ગુનાનો આરોપી ખાનગી વાહનમાં બેસીને ભોગ બનનાર બાળાને લઈ બહારગામ મજૂરી કામેથી તેના મામાના ઘરેથી સામાજિક પ્રસંગમાં બલૈયા ક્રોસિંગ આવવાનો છે ચોક્કસ બાતમી મળતા બલૈયા ક્રોસિંગ ગામે વોચમાં રહેતા આ ગુનાનો આરોપી રાજુભાઈ કટારા રહે.માધવ તાલુકા-ફતેપુરા જી-દાહોદ નાનો ભોગ બનનાર બાળા ને લઈને આવતા આરોપીને પકડી લઈ ભોગ બનનાર બાળાનો વુ.અ.પો.કો. સાથે કબજો મેળવી ફતેપુરા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Indian Stocks To Buy Now: किन Stocks में करना चाहिए आपको अब खरीदारी? | Business News | CNBC Awaaz
Indian Stocks To Buy Now: किन Stocks में करना चाहिए आपको अब खरीदारी? | Business News | CNBC Awaaz
अडुर येथे लोकसहभागातून राष्ट्रीय पोषण अभियान संपन्न
गुहागर : तालुक्यातील अडुर येथे अंगणवाडी केंद्र अडुर पड्याळवाडी व नवज्योत ग्रामसंघ अडुर यांच्या...
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સેવા પખવાડિયા નું આયોજન કરવામાં આવ્યું
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સેવા પખવાડિયા...
FARZI Web Series Review | newzdaddy | Shahid Kapoor | Vijay Sethupathi | Kay Kay Menon
FARZI Web Series Review | newzdaddy | Shahid Kapoor | Vijay Sethupathi | Kay Kay Menon