છેલ્લા એક વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડતી અને ભોગ બનનાર બાળાના નો કબજો મેળવતી ફતેપુરા પોલીસ. ફતેપુરા પો.સ્ટે.A પાર્ટ ગુ.ર.ન. ૧૧૮૨૧૦૨૦૨૧૦૬૯૮/૨૦૨૧. ઇ.પી.કો કલમ-૩૬૩/૩૬૬ તથા પોકસો એક્ટ કલમ-૮ મુજબ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આ ગુનાનો આરોપી ખાનગી વાહનમાં બેસીને ભોગ બનનાર બાળાને લઈ બહારગામ મજૂરી કામેથી તેના મામાના ઘરેથી સામાજિક પ્રસંગમાં બલૈયા ક્રોસિંગ આવવાનો છે ચોક્કસ બાતમી મળતા બલૈયા ક્રોસિંગ ગામે વોચમાં રહેતા આ ગુનાનો આરોપી રાજુભાઈ કટારા રહે.માધવ તાલુકા-ફતેપુરા જી-દાહોદ નાનો ભોગ બનનાર બાળા ને લઈને આવતા આરોપીને પકડી લઈ ભોગ બનનાર બાળાનો વુ.અ.પો.કો. સાથે કબજો મેળવી ફતેપુરા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર ચોપાટી ખાતે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર કાર્યક્રમ યોજાયો
પોરબંદર ચોપાટી ખાતે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર કાર્યક્રમ યોજાયો
આદિવાસી સમાજ શિક્ષણ મેળવી સામાજિક, કૌટુંબિક રીતે આગળ વધશે તો વિકાસની દિશામાં અન્ય સમાજની જેમ પ્રગતિમાં ઝડપથી આગળ વધશે. સૌને આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી
આદિવાસી સમાજ શિક્ષણ મેળવી સામાજિક, કૌટુંબિક રીતે આગળ વધશે તો વિકાસની દિશામાં અન્ય સમાજની જેમ...
રાજકોટનાં નાના માણસો કેવા ઉમેદવાર ઝંખે છે?
રાજકોટનાં નાના માણસો કેવા ઉમેદવાર ઝંખે છે?
Tecno Pop 8 Launch: 6000 रुपये से कम कीमत में मिल रहा 5000mAh बैटरी और 90Hz रिफ्रेश रेट वाला टेक्नो का ये फोन, यहां जानें जरूरी डिटेल
Tecno ने अपने कस्टमर्स के लिए एक नया बजट फोन लॉन्च किया है जिसकी कीमत 6000 रुपये से कम है। इस फोन...