વડાલી ક્ષત્રિય ઠાકોર સેના ના આગેવાનો દ્વારા વડાલી મામલતદાર ને અપાયું આવેદનપત્ર.
ચોમાસા ની સીઝન મા વધુ વરસાદ વરસતા થયેલ નુકસાન નું વળતર આપવા અપાયું આવેદન પત્ર.
વધુ વરસેલા વરસાદ ને કારણે થયેલ ખેત પેદાશો તથા કાચા મકાન પડી ગયેલ હોય તેનું સર્વે કરી ને નુકસાન નું વળતર આપવામાં આવે તે હેતુ થી વડાલી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અપાયું આવેદન પત્ર.
જેમાં ઠાકોર સેના ના સુરેશ સિંહ સોલંકી કમલેશ જી ઠાકોર સુરેશ જી ઠાકોર સુભાષ જી ઠાકોર તાલુકા પંચાયત ના વિરોધ પક્ષ નેતા પ્રફુલભાઇ ઠાકોર સાથે ઠાકોર સેના ના આગેવાનો જોડાયા હતા.
રિપોર્ટર. મોહસીન મેમન વડાલી