અત્રેની શાખાના પો.ઈન્સ.શ્રી એન.એલ.દેસાઇની ટીમના

પો.સ.ઈ.શ્રી એસ.પી.ગોહિલ તથા સ્ટાફ દ્રારા તા.૨૬/૦૮/૨૦૨૨ ના રોજ મળેલ ચોક્કસ

બાતમી હકિકત આધારે એસ.પી.રીંગ રોડ, નાના ચિલોડા ખાતેથી આરોપી રોમિઝખાન ઉફે

રોંકી મંહમદખાન ઉફે રાજભા જત મલેક ઉ.વ.૨૪ રહે-ગામ-ગેડીયા કપુરી તળાવની પાસે

આથમણીવાસ, તા.પાટડી જી.સુરેન્દ્રનગર ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં

આવેલ છે.

ઉપરોક્ત આરોપી રોમિઝખાન ઉફે રોંકી મંહમદખાન ઉફે રાજભા જત મલેક ઉ.વ.૨૪

રહે-ગામ-ગેડીયા, કપુરી તળાવની પાસે, આથમણીવાસ, તા.પાટડી, જી.સુરેન્દ્રનગર, જત

ગેડીયાગેગ ના વસીમખાન તથા રસુલ નથ્થુભાઇ ડફેર તથા શરીફ અલ્લારખ ડફેર ગેગે સાથે

તેમજ હનીફખાન ઉફે ભાઇજી ઉફે કાળો મુન્નો જત મલેક તેમજ હજરતખાન જત મલેક ગેગનો

સભ્ય રહી રાત્રીના સમયે હાઇ-વે પર આવાગમન કરતા ટ્રાફીક પૈકી માલવાહક ટ્રક પરીવહિત

થતો હોય તે સમયે ટ્રકની પાછળ લગોલગ તેઓનુ વાહન રાખી તેના પર ચઢી તાડપત્રી

/દોરડા કાપી માલ સામાનની ચોરીના ગુન્હાઓ કરેલ છે

ઉપરોક્ત આરોપીએ ચાલુ વાહનમાં તાડપત્રી કાપી ચોરીના ગુન્હાઓની કબુલાત

કરેલ છે તેમજ નીચે મુજબના ગુન્હાઓમાં વોન્ટેડ છે. જે તમામ સંલગ્ન પોલીસ સ્ટેશન ખાતે

જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

ઉપરોકત આરોપીએ અગાઉ અમદાવાદ ગ્રામ્ય ના બાવળા ચાંગોદર તેમજ માલવણ

પો.સ્ટે ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ છે

#SMS #SMS01 

Repoter ravi b. Meghwal

#social_media_sandesh 

@social_media_sandesh