વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળા ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ"અંતર્ગત સ્વાતંત્ર્ય દિન ની ઉજવણીનો રંગેચંગે પ્રારંભ થયો હતો.જૈન સોશિયલ ગૃપ સિલ્વર સુરેન્દ્રનગરના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ અગિયાર કારોબારી સભ્યો એ બાકરથળી શાળામાં આવી ધ્વજવંદન કરેલ,તેઓ દ્વારા શાળામાં અંદાજીત બે લાખ ના ખર્ચે ચબુતરા નું ભૂમિપૂજન, વૃક્ષારોપણ,વોટરકુલરનુ દાન હિંગળાજ મંદિર ના મહંત,ગામના સરપંચ, શાળાનાં આચાર્ય, ગ્રામજનો ની વિશાળ હાજરી માં કરેલ હતુ.સરપંચ અને આચાર્ય દ્વારા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ દેસાઈનુ સાલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.સાથે સાથે ઉપરોક્ત ગૃપ તરફથી તમામ બાળકોને લંચબોકસ ભેટમાં આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ એરપોર્ટ પર ચાઈનીઝ પેસેન્જર આકસ્મિક રીતે ઉતરી જતાં સુરક્ષાકર્મીઓમાં દોડધામ મચી!
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના બની છે. આ ઘટનામાં એવું જોવા...
વાઘોડિયા વેમાલી ગામે જિલ્લા આયુર્વેદિક વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરાયુ
વાઘોડિયા વેમાલી ગામે જિલ્લા આયુર્વેદિક વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરાયુ
Breaking News: Land for Job Scam में लालू परिवार को बड़ी राहत, कोर्ट से मिली जमानत | Aaj Tak
Breaking News: Land for Job Scam में लालू परिवार को बड़ी राहत, कोर्ट से मिली जमानत | Aaj Tak