ગારીયાધાર અને ભોરીંગડા રૂટના મહિલા કંડકટરની મનમાની.તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ડેપો મેનેજરને રજુઆત કરાઇ, લીલીયા ગારીયાધાર તેમજ લીલીયા ભોરીંગડા રૂટની એસટી બસના મહિલા કંડકટર દ્વારા મુસાફરો સાથે અપમાનજનક વર્તણુક કરવામા આવી રહી હોય. આ પ્રશ્ને લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ વિલાસબેન બહાદુરભાઇ બેરા દ્વારા અમરેલી એસટી ડેપો મેનેજરને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે લીલીયા ગારીયાધાર અને લીલીયા ભોરીંગડા રૂટની એસટી બસના મહિલા કંડકટર જયશ્રીબેન આખજા દ્વારા મુસાફરો સાથે અપમાનજનક વર્તણુક કરવામા આવી રહી છે . આ અંગે પીપળવા , વાઘણીયા , ટીંબડી , ભોરીંગડા સહિતના ગામ લોકોએ અમારીસમક્ષ રજુઆત કરી હતી.રજુઆતમાં વધુમાં જણાવ્યું હતુ કે એસટી બસને સમય કરતા વહેલી ઉપાડી લેવામા આવે છે.તેમજ મુસાફરોને વિદ્યાર્થીઓને જાણી જોઇને બસ ચુકી જાય તેવુ વર્તન કરવામા આવી રહ્યું છે.જેથી એસટી વિભાગને પણ નુકશાન થઇ રહ્યું છે.અને વિદ્યાર્થી ઓ નુ પણ ભણતર બગડી રહ્યું છે.ત્યારે મહિલા કંડકટરની બદલી કરવામા આવે અથવા સસ્પેન્ડ કરવામા આવે તેવી પણ માંગણી કરવામા આવી હતી.રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত ছাত্ৰ মুক্তি সংগ্ৰাম সমিতিৰ সংবাদমেল
মৰঙীত হাতী মানুহৰ সংঘাতে ধাৰণ কৰিছে ভয়ংকৰ ৰূপ
জীৱিকা হেৰুৱাই সৰ্বশ্ৰান্ত হৈছে...
કાંકરેજ તાલુકાના ખીમાંણાંમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં પ્રસ્તુતિ બાદ મહિલાનું મો--ત
કાંકરેજ તાલુકાના ખીમાંણાંમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં પ્રસ્તુતિ બાદ મહિલાનું મો--ત
પાલનપુર નગરપાલિકા પ્રમુખ તરીકે કિરણબેન રાવલએ ચાર્જ સંભાળ્યો
પાલનપુર નગરપાલિકા પ્રમુખ તરીકે કિરણબેન રાવલએ ચાર્જ સંભાળ્યો
વાહન ચોરી કરતા આરોપીને ઝડપી પાડતી તળાજા પોલીસ
ભાવનગર મ્હે.રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રવિન્દ્ર...
स्मशानभूमीच्या जागेवरून चांडगावत वाद.!
स्मशानभुमीच्या जागेवरुन चांडगावात वाद
वैजापूर
...