ભાવનગરના લોકોની સુખાકારી તેમજ સુવિધા વધે એવા પ્રયતો કરીશ તેમ આજે ભાવનગર મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર નવીન ઉપાધ્યાયે ચાર્જ સંભાળતાની સાથે જણાવ્યું હતું કે સુપ્રસિદ્ધ સિહોર નજીક રાજપરા ખોડીયાર મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો ચાજ ગુરુવારે સાંજે ૪.૨૫ કલાકે સંભાળ્યો છે સાબરકાંઠાના મૂળ વતની પપ વર્ષીય કમિશનર ઉપાધ્યાયે ભાવનગરના લોકોની સુખાકારી વધે તેમ જ સુવિધા વધે તેવા પ્રયતો કરીશ. ભાવનગરમાં ખડકાયેલા દબાણો અંગે આપ શું કાર્યવાહી કરશો? તેવા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે દબાણ અંગેનો અભ્યાસ કરી ઉચિત કાર્યવાહી કરીશ. ભાવનગરમાં પરિસ્થિતિનો તાગ મેળવી અન આગળની કાર્યવાહી તમામ બાબતે કરવામાં આવશે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતુ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Fast Morning Exercises for Full Body
Fast Morning Exercises for Full Body
રખડતાં ઢોર અને તૂટેલા રસ્તાથી જનતા પરેશાન! વિપક્ષે લગાવ્યા ઠેર ઠેર બેનર, હાઈકોર્ટની આખરી ટકોર
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં ખરાબ રસ્તા મામલે હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ...
नरेंद्र मोदी की सरकार बनते ही लंदन जाएंगे नीतीश कुमार,कौन संभालेगा बिहार की सत्ता
बिहार के मुख्यमंत्री को लेकर बड़ी खबर सामने आई है। सूत्रों से मिली जानकारी के अनुसार, नीतीश कुमार...
Ahmedabad : L ડિવિઝન ટ્રાફિક ખાતે યોજાયો લોક દરબાર, વ્યાજખોરી નાથવા પ્રયાસ
Ahmedabad : L ડિવિઝન ટ્રાફિક ખાતે યોજાયો લોક દરબાર, વ્યાજખોરી નાથવા પ્રયાસ
इमारतीच्या आवारातून दुचाकी गेली चोरीला
इमारतीच्या आवारात पार्क केलेली दुचाकी अज्ञात चोरट्याने चोरून नेल्याची घटना बदलापुरात समोर आली...