કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૨૮ ઓગસ્ટના રોજ લોકાર્પણ કરાશે.

2001 માં ભૂકંપની ઘટનામાં દિવંગત થયેલાઓની સ્મૃતિમાં બનવાયેલું આ બાળ મ્યુઝિયમ પાંચ વિભાગમાં પથરાયેલું છે.