દાંતા બ્રેકિંગ ન્યુઝ...
રામદેવડા તરફથી આવી રહેલી બોલેરો જીપ ને નડ્યા અકસ્માત..
અંબાજી હાઈવે રોડ માકણચંપા બામણોજ વચ્ચે નડ્યો અકસ્માત ...
11 મુસાફરોનો આ બાદ બચાવ..
બોલેરા નું ટાયર ફાટતા સ્ટેરીંગ નું કાબુ ગુમાવતા ડિવાઇડર પર પલટી...
હડાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી..
જેસીબી દ્વારા બોલેરો જીપને સાઈડ માં કરવામાં આવી..
રિપોર્ટર.. ભરત ઠાકોર દાંતા
 
  
  
   
   
   
  