દાહોદ તાલુકાના બાવકા ગામના સિમળખેડી ફળીયામાં પ્રાથમીક શાળા તરફ જતા મુખ્ય રોડની બિસ્માર હાલત બાવકા ગામના સિમળખેડી ફળીયાનો પ્રાથમીક શાળા તરફ જતો મુખ્ય રોડ કે જેના પર વધુ પડતી અવર જવર થતી હોય છે જે રસ્તા ઉપરથી પસાર થઇ શાળાના બાળકો શાળાએ જતા હોય છે તેમજ ગ્રામજનો પણ વહેલા મોડા ખેતર આવ-જા કરતા હોય છે તો આ રસ્તા પરના પડેલ ખાડાઓ, કાદવ કિચ્ચડ વિગેરે અવાર નવાર શાળાએ જતા બાળકો તેમજ ખેતીકામ અર્થે જતા ગ્રામજનોને અડચણરૂપ થતુ હોય છે અને શાળાએ જતુ કોઇ બાળક સ્લીપ ખાઇ ત્યા પડી જવાથી કે કોઇ ગ્રામ જનો માથા પર ઘાસનો ભારો લાવતા કે કોઇ બહેન-દિકરી ફળીયાના એક માત્ર હેન્ડ પંપ પરથી પાણી ભરીને લાવતા ચોમાસાના આ સમયમાં કાદવ કિચ્ચડ ના કારણે અકસ્માત થાય તેમ હોય તેમજ ફળીયામાંથી લોકો સાયકલ પર કે કોઇ મોટર સાયકલ પર તેમજ ગામમાં પાલતુ પ્રાણીઓની પણ એ રોડ પર અવર જવર થતી હોય છે અને ચોમાસાના સમય દરમ્યાન ખુબજ કાદવ કીચડ થતી હોય છે અને આ વિસ્તાર 300 થી 350 સુધી મતદાર ધરાવતો વિસ્તાર છૅ અને ત્યાંની વસ્તી બાળકો સાથે આસરે 450 થી 500 સુધી ની છૅ અને ચોમાસા દરમિયાન બાવકા ગ્રામ પંચાયત વિસ્તારના વોર્ડ નંબર 14 સીમળખેડી ફળિયામાં અવાર-નવાર સરપંચ, તાલુકા સભ્ય તેમજ ગ્રામ સભામાં પ્રાથમિક શાળા તરફ જતા રસ્તાની બિસ્માર હાલત માટે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામ કરવામાં આવેલ નથી તમામ ને આ મુખ્ય રોડ હોય અવર-જવર માટે ખુબજ થખલીફ પડતી હોય છૅ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રસ્નો ધ્યાને લેવામાં આવતા નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં ગલ્લા તલ્લા કરતા હોય છૅ આ સમસ્યા ના નિવારણ માટે હવે વહીવટી તંત્ર શુ પગલાં લેશે તે જોવું રહ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં રહેણાંક મકાનમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસાના ત્રણ હનુમાન મંદિર પાસે આવેલા સંભવનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગતાં અફરા-તફરી...
BREAKING NEWS: जम्मू-कश्मीर में भारतीय सेना के काफिले पर आतंकवादी हमला | Jammu-Kashmir | Aaj Tak
BREAKING NEWS: जम्मू-कश्मीर में भारतीय सेना के काफिले पर आतंकवादी हमला | Jammu-Kashmir | Aaj Tak
શિક્ષણ જગતમાં જેને ભામાશા કહીએ તેવા જગદીશભાઈ ત્રિવેદીએ બાલુબા કન્યા વિદ્યાલયને 5લાખનુ અનુદાન આપ્યુ
શિક્ષણ જગતમાં જેને ભામાશા કહીએ તેવા જગદીશભાઈ ત્રિવેદીએ બાલુબા કન્યા વિદ્યાલયને 5લાખનુ અનુદાન આપ્યુ
Adani Enterprises: दोगुने से अधिक बढ़ा कंपनी का मुनाफा, गौतम अदाणी बोले- हम अपने दावे पर खरे उतरे
नई दिल्ली, बिजनेस डेस्क। अरबपति गौतम अदाणी (Gautam Adani) के पोर्ट्स-टू-एनर्जी समूह की...