દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી માર્ગ અકસ્માતો ની વણથંભરી વણઝાર આજે પણ યથાવત રહેવા પામી છે. જેમાં ગરબાડા તાલુકાના પાંદડી નજીક પુરપાટ જતી ફોરવહીલ કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફોરવીલ ગાડી પલટી મારી રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા ફોરવીલ ગાડીમાં બેસેલા બે વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોંચતા તેઓને 108 મારફતે મોકલવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખની છે કે ગરબાડા પંથકમાં વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપ ના કારણે માર્ગ અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাট জিলা সাহিত্য সভাৰ কাৰ্যনিবাহক
গোলাঘাট জিলা সাহিত্য সভাৰ কাৰ্যনিৰ্বাহক সমিতিৰ সভা
সাহিত্য দিৱস উদযাপন হব দৈয়াংৰ কাছমাৰিত...
फरार वांछित अपराधियो के विरुद्ध बून्दी पुलिस की लगातार कार्यवाही
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा के निर्देशन मे चलाये जा रहे विशेष अभियान के तहत...
સાવરકુંડલા ટાઉન હુડકો સોસાયટી વિસ્તારમાં જાહેરમા જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ
ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ . મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રીહિમકરસિંહ સાહેબની...
BOUNCE Inc Launches its Indoor Action-Adventure Park in Bengaluru*
*BOUNCE Inc Launches its Indoor Action-Adventure Park in Bengaluru*
To Invest Rs 100...
મહત્વપૂર્ણ નિર્ણય : ગણેશ શોભાયાત્રામાં ડીજેને મંજૂરી આપવામાં આવશે નહીં
શહેરમાં ગણેશ ઉત્સવ માટે સીસીટીવી કેમેરા લગાવવા સહિત તમામ મોટા પંડાલો પર એક કોન્સ્ટેબલ અને એક...