દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી માર્ગ અકસ્માતો ની વણથંભરી વણઝાર આજે પણ યથાવત રહેવા પામી છે. જેમાં ગરબાડા તાલુકાના પાંદડી નજીક પુરપાટ જતી ફોરવહીલ કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફોરવીલ ગાડી પલટી મારી રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા ફોરવીલ ગાડીમાં બેસેલા બે વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોંચતા તેઓને 108 મારફતે મોકલવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખની છે કે ગરબાડા પંથકમાં વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપ ના કારણે માર્ગ અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mann Ki Baat : 100वें एपिसोड पर जारी होगा सौ रुपये का सिक्का, जानिए क्या है इसकी खासियत
नई दिल्ली, बिजनेस डेस्क। आने वाली 30 अप्रैल को प्रधानमंत्री नरेद्र मोदी के कार्यक्रम 'मन की...
শিৱসাগৰত "দেশভক্তি দিৱস" উদ্যাপন জিলা প্ৰশাসনৰ
শিৱসাগৰঃ সমগ্ৰ ৰাজ্যৰ লগতে শিৱসাগৰতো জিলা তথ্য আৰু জনসংযোগ বিষয়াৰ কাৰ্য্যালয়ৰ উদ্যোগত তথা...
Maharashtra Assembly Election: कौन होगा महायुति का सीएम फेस? देवेंद्र फडणवीस ने खोल दिए पत्ते
Maharashtra Assembly Election महाराष्ट्र विधानसभा चुनावों से पहले ही उपमुख्यमंत्री देवेंद्र...
કપરાડા તાલુકાના આંબા જંગલ ખાતે સગા પુત્રએ ડાકણનો વહેમ રાખી માતાની હત્યાં કરતા ચકચાર
કપરાડા તાલુકાના આંબા જંગલ ખાતે સગા પુત્રએ ડાકણનો વહેમ રાખી માતાની હત્યાં કરતા ચકચાર