ગેરકાયદે માઈનિંગ કેસમાં બુધવારે રાંચીમાં ઈડીના દરોડા બાદ પ્રેમ પ્રકાશની ધરપકડ કરવામાં આવી છે. સીએમ હેમંત સોરેનના નજીકના કહેવાતા પ્રેમ પ્રકાશના ઘરેથી ગઈકાલે બે એકે 47 મળી આવી હતી.

ગેરકાયદે માઈનિંગ કેસમાં બુધવારે રાંચીમાં ઈડીના દરોડા બાદ પ્રેમ પ્રકાશની ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ ગેરકાયદે માઈનિંગ સંબંધિત કેસમાં પ્રેમ પ્રકાશની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી છે. સીએમ હેમંત સોરેનના નજીકના કહેવાતા પ્રેમ પ્રકાશના ઘરેથી ગઈકાલે બે એકે 47 મળી આવી હતી. મોડી રાત્રે પ્રેમ પ્રકાશની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ED દ્વારા હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી