શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रात्रि चौपाल कार्यक्रम में अतिरिक्त जिला कलेक्टर ने सुनी ग्रामीणों की समस्याएं
रात्रि चौपाल कार्यक्रम में अतिरिक्त जिला कलेक्टर ने सुनी ग्रामीणों की समस्याएं
रामूकाका शेळके यांचा आज भाजपामध्ये प्रवेश
रामू काका शेळके यांचा आज भाजपामध्ये प्रवेश.
करमाड : जिल्हा परिषदेच्या अध्यक्षा मीनाताई...
যোগীঘোপাত পথ দূৰ্ঘটনাত নিহত CRPF জোৱান
আজি সন্ধিয়া যোগীঘোপাৰ চিনাতলীত এক পথ দূৰ্ঘটনা সংঘটিত হয় ৷ এই দূৰ্ঘটনাত কিশোৰ দাস নামৰ এজন যুৱকৰ...
ભારતીય ઓટો સેક્ટરના ઇતિહાસમાં નવેમ્બર 2022માં સૌથી વધુ રિટેલ વેચાણ, ઓટોમોબાઇલનું રિટેલ વેચાણ નવે.માં ટોપ ગિયરમાં
દેશમાં નવેમ્બર મહિનામાં પેસેન્જર, દ્વિચક્રી અને કોર્મશિયલ વાહનોના મજબૂત વેચાણને પગલે ઓટોમોબાઇલ...
૦૫ વર્ષની બાળકી પર શખ્સે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર ખાતે રહેતો ૪૦ વર્ષિય યુવાન મુન્નાભાઈ તેજાભાઈ બારોટ તેમના સંબંધીમાં કોઈં અવસાન થયેલું...