આજ રોજ અમદાવાદ શહેરના બિસ્માર રોડ ના મુદ્દે વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ દ્વારા શહેરના માણેકબાગ, ઘોડાસર, વસ્ત્રાલ અને નારોલ થી વટવા ના તૂટેલા રોડ ઉપર મેયર શ્રી કિરીટભાઈ પરમાર માર્ગ અને AMC કમિશ્નર શ્રી લોચન શહેરા માર્ગ ના બોર્ડ લગાવવામાં આવ્યા. આ બોર્ડ માં રોડ ની વિશેષતા લખવામાં આવી જેમ કે આ માર્ગ પર વાહન ચલાઓ હાડકા ના ડોક્ટર પાસે જાઓ. કોન્ટ્રાકટરો ના ફાયદા માટે બનાવેલ માર્ગ. એક જ વરસાદ માં ધોવાઈ જાય.અને આ માર્ગ પર વાહન ચલાઓ ડિસ્કો ડાન્સ આવડી જાય આ વરસાદ માં શહેર ના તમામ ઝોન માં રોડ તૂટી ગયા છે 30 હજાર જેટલા પેચ વર્ક કરવામાં આવ્યા 83 જેટલા ભૂવા પડ્યા આ તમામ વિગતો દર્શાવે છે કે રોડ ની ગુણવતા ખૂબ જ ખરાબ છે આ મુદ્દે વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણની આગેવાની માં કોંગ્રેસ પક્ષ દ્વારા બોર્ડ લગાવી વિરોધ કરવામાં આવ્યો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી , બુટલેગરની વાડીએથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની કુલ બોટલ નંગ ૪૮૦ કિ.રૂ .૨૧,૬૦૦ / - નો પ્રોહી.મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી
. તા .૨૧ / ૧૦ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી...
જીવ દયા.પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓને ઇડલી સંભાર નો નાસ્તો કરાયો
....જીવ દયા.પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓને ઇડલી સંભાર નો નાસ્તો કરાયો...
Israel-Palestine War: तेल अवीव पहुंचे Joe Biden, एयरपोर्ट पर नेतनयाहू को लगाया गले | Biden in Israel
Israel-Palestine War: तेल अवीव पहुंचे Joe Biden, एयरपोर्ट पर नेतनयाहू को लगाया गले | Biden in Israel
राज्य सरकारी कर्मचारी सहकारी पतसंस्थेवर सहकार वैभव पॅनलचा एकतर्फी विजय
राज्य सरकारी कर्मचारी सहकारी पतसंस्थेवर सहकार वैभव पॅनलचा एकतर्फी विजय