સિહોર નગરપાલિકાના સેનેટરી વિભાગની બેદરકારી નવી નથી શહેરના અનેકો સ્થળ. પર કચરાના ચારેબાજુ ઢગલાઓ પડ્યા છે પણ સાફ સફાઈ પૂરતી થતી અને જેના કારણે શહેરમાં રોગચાળો વકર્યો હોસ્પિટલો દર્દીઓથી ભરચક છે પણ નગરપાલિકાનું વિભાગ ઊંઘમાંથી જાગતું નથી આજે પણ સિહોરના વોર્ડ નં 4 વિસ્તારમાં કોઈ કારણોસર એક ગાય મૃત્યૂપામેલી રસ્તા વચાળેપડી હતી સ્થાનિક લોકોએ નગરપાલિકાના સેનેટરી વિભાગના જવાબદારીને જાણ કરી અને મરેલી ગાયને બાબતે રજુઆત કરી હતી સવારે ૧૦ કલાકની વાતને કલાકો વીત્યા પણ કોઈ નક્કર કામગીરી નહિ થતા વોર્ડ ૪ સૂર્યકિરણ આસપાસ વિસ્તારનું એક ટોળું નગરપાલિકા ખાતે દોડી ગયું હતું સમગ્ર મામલે અધિકારી તેમજ જવાબદારોને ફોનથી જાણ કરી હોવા છતાં કોઈ પ્રત્યત્તર નહિ મળ્યાનો સ્થાનિક લોકોના શબ્દોમાં બળાપો હતો જોકે નગરપાલિકા ખાતે દોડી ગયેલ સ્થાનિક લોકોને ચેરમેન અલ્પેશ ત્રિવેદીનો ભેટો થઈ જતા આખરે સમગ્ર મામલો થાળે પડ્યો હતો અલ્પેશ ત્રિવેદીએ લોકોને સાંભળી સંતોષકારક જવાબ આપી જવાબદારોને લોકોની સમસ્યા હલ કરવાની તાકીદ કરી હતી અને આખરે મામલો થાળે પડ્યો હતો મરેલી ગાયો ઉપાડવા માટે લોકો રજુઆત કરીકરીતે થાકી જાય છતાં સેનેટરી વિભાગતા જધાબદારોપ્રજાતી તકલીફ સમજતા નથી : પ્રજાને તા છૂટકે પાલિકા સુધીધક્કાઓ થાય છેઃ આણે બપોરે વોર્ડ 4નું એક ટોળું આવ્યુંએમતી રજુઆત ડતીકે મરેલી ગાયતે રસ્તામાંથી ઉપાડવા રજુઆત કરી પણ કોઈ સંભળતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રક્ષાબંધન પાવન પર્વ નિમિત્તે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા એ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
રક્ષાબંધન પાવન પર્વ નિમિત્તે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા એ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
બાબરા ના લુંટ-ધાડ ના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતો ફરતો આરોપી રાજુલાથી પકડાયો
(IPC-૩૯૫, ૩૯૭) ના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજુલા મુકામેથી પકડી પાડતી...
પેટલાદમા રેલવે ફાટક પોલ ટેમ્પાથી તૂટ્યો
પેટલાદ શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ રેલવે ફાટકે ગુરુવારે સવારે 10:00 વાગે ટ્રેન આવી હતી. અને...
সীমান্ত চেতনা মঞ্চ পূৰ্বত্তৰৰ অসম ৰাজ্যিক সমিতিৰ দুদিনীয়া অধিবেশন আৰম্ভ
আজিৰ খবৰ, গুৱাহাটী , ৩১ জুলাই, ২০২২ : সীমান্ত চেতনা মঞ্চ পূৰ্বত্তৰৰ অসম ৰাজ্যিক সমিতিৰ দুদিনীয়া...