દાહોદ ઇસ્કોન દ્વારા જન્માષ્ટમી નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ઇસ્કોન કેન્દ્ર ખાતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિ રજૂ કરી ત્યારબાદ મહા અભિષેક અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, એએસપી જગદીશ બાંગરવા, સુધીરભાઈ લાલપુરવાલા, કમલેશભાઈ રાઠી, કનૈયાલાલ કિશોરી, મુકેશભાઈ લબાના સહિત મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ આ મહાઆરતી અને અભિષેકનો લાભ લીધો હતો. આ અભૂતપૂર્વ કાર્યક્રમ સનાતન પ્રભુજીના સાનિધ્યમાં યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়া চহৰৰ ভঙা পদপথত সোমাই আঘাতপ্ৰাপ্ত পথাৰোহী
বাণিজ্যিক চহৰ তিনিচুকীয়াৰ প্ৰকৃত উন্নয়নৰ চবি ভাহি উঠিছে শনিবাৰে সন্ধিয়া অহা এজাক বৰষুণত ৷ বৰষুণ...
**15 अगस्त को खटकड अंबेडकर चौराहा पर बाबा भीमराव अम्बेडकर के चित्र पर माल्यार्पण और ध्वजारोहण; मिठाई वितरण**
15 अगस्त को बुंदी जिले के खटकड अंबेडकर चौराहा पर पाटन रोड में संविधान निर्माता बाबा डॉ. भीमराव...
Lok Sabha Election 2024: TMC विधायक Udayan Guha का BJP पर जोरदार हमला | Aaj Tak News
Lok Sabha Election 2024: TMC विधायक Udayan Guha का BJP पर जोरदार हमला | Aaj Tak News
કેશોદ અજાબ રોડ પર કરેણી પાસે ના વળાંક પર એક ઝાડ ધરાશય
કેશોદ અજાબ રોડ પર કરેણી પાસે ના વળાંક પર એક ઝાડ ધરાશય