કઠલાલ પંથકમાં પાછલા દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કઠલાલ તાલુકાના અભરીપુર ગામમાં ઘૂંટણ થી લઈ કેડસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ આ પાણી ધીમે ધીમે ગામમાંથી ઓસરી રહ્યા છે. સતત વરસાદના કારણે અભરીપુર તેમજ આસપાસના વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીના કારણે કેટલાક મકાનો ધરાશાયી થયા છે તો કેટલાક મકાનોની દિવાલો પડી ગઈ છે અને ખેતીના પાકોને પણ નુકસાન આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. અભરીપુરા વિસ્તારમા આશરે ૪૦ વીઘા થી વધુ જમીનમાં ડાંગર,મગફળી અને જાર જેવા પાકોમાં પાણી ભરાઈ જવાથી પાક કોહવાઈ જવાની હાલત થઈ છે અને જગતનો તાત ચિંતિત બન્યો છે અને ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલ તો અભરીપુરના ગ્રામજનો ઇચ્છી રહ્યા છે કે વરસાદી પાણીના કારણે થયેલ મકાનોના નુકસાન તથા ખેતીના નુકસાન નો સરકાર અને તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાની નું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો સ્થાનિકોને થોડી રાહત થાય તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા JEWELLERS ને લગતા ખાસ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું આયોજન|20-11-2022
હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા JEWELLERS ને લગતા ખાસ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું આયોજન|20-11-2022
Breaking News: 'मंगेश यादव की हत्या हुई है', Sultanpur Encounter पर बोले Akhilesh Yadav | CM Yogi
Breaking News: 'मंगेश यादव की हत्या हुई है', Sultanpur Encounter पर बोले Akhilesh Yadav | CM Yogi
મનપસંદ વાહન નંબર સીરીઝ મેળવવા માટે ઓનલાઈન રિઓક્શન શરૂ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ ( ખેડા) દ્વાંરા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવેછે કે,...
हार्मोन क्या है? | What is a Hormone? | What do Hormones do in the human body? 3D Animation 🔥🔥🔥
हार्मोन क्या है? | What is a Hormone? | What do Hormones do in the human body? 3D Animation 🔥🔥🔥
Gujarat Floods: गुजरात के 18 जिलों का हाल बेहाल, 3 दिनों की बारिश से लोग त्राहि-त्राहि कर रहे
Gujarat Floods: गुजरात के 18 जिलों का हाल बेहाल, 3 दिनों की बारिश से लोग त्राहि-त्राहि कर रहे