શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના તેજસ્વી વિધાર્થીઓ નો સનમાન સમારોહ તા. ર૧/૦૮/ર૦રર, રવિવાર ના રોજ બંધન પાર્ટીપ્લોટ સિહોર ખાતે યોજાઈ ગયો હતો સમારોહના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ (આસી. કમીશ્નર, સેલ ટેક્સ) તથા અતિથી વિશેષ શ્રી રણજીતસિંહ મોરી (મામલતદાર), શ્રી વિજયસિંહ વાળા (આસી. ડિરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ), દીપસિંહ ચાવડા (આસી.રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર); શ્રી નારણભાઈ મોરી (પ્રમુખ, ભાવનગર જિલ્લા કારડીયા રાજપૂત વિકાસ મંડળ) ઉપરાંત સમગ્ર ભાવનગર જિલ્લા માંથી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓ ને સન્‍માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ ના પ્રમુખ જયરાજસિંહ મોરી, મહામંત્રી ચીથરસિંહ ચૌહાણ તથા યુવાસંઘ ના તમામ કારોબારી સદસ્યો દ્વારા ભારેજહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઝાદ અને આનંદના આઘાત બાદ હુડ્ડાએ કોંગ્રેસ હાઈકમાન્ડને આપી સલાહ
છેલ્લા એક સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરથી લઈને હિમાચલ સુધીના દિગ્ગજ નેતાઓથી કોંગ્રેસને ધ્રુજારી મળી...
ज्वेलर्सचे दुकान फोडून ७५ हजारांचे दागिने लंपास; अज्ञाताविरोधात गुन्हा दाखल
चिपळूण शहर बाजारपेठेतील मारवाडी आळी येथील गायत्री ज्वेलर्स फोडून चोरट्यांनी ७५ हजार रुपयांचे...
રાજકોટની વિદ્યુતનગર નજીક પેવીંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
રાજકોટ દક્ષિણના વોર્ડ નં.૮ વિદ્યુતનગરશેરી નં 2 સોસાયટીના કોમ્યુનિટી હોલ પાસે પેવિંગ બ્લોક નાખવાના...
Weather Update: अभी नहीं बढ़ेगा पारा! दिल्ली, यूपी-बिहार समेत इन राज्यों में बारिश
कुछ देश के हिस्सों में मौसम बदल गया है उत्तर भारत सहित राष्ट्रीय राजधानी दिल्ली में भी बारिश हो...
BJP યુવા મોરચા ડીસા શહેર દ્રારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન
BJP યુવા મોરચા ડીસા શહેર દ્રારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન