15 ઓગસ્ટથી જ તહેવાર જેવો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના પગલે મેળાઓમાં પણ લોકોની સંખ્યાઓ વધતા ખાણીપીણીમાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અંદાજે 15,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં જ 1703 જેટલી એક સપ્તાહમાં ધ્યાને આવી હતી. આ દિવસો દરમિયાન વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, લખતર, સાયલા સહિત જિલ્લામાં અંદાજે 100 જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Farmers Protest: किसान मार्च से बिगड़ी यातायात व्यवस्था, Delhi-Gurugram एक्सप्रेसवे पर चक्काजाम
Farmers Protest: किसान मार्च से बिगड़ी यातायात व्यवस्था, Delhi-Gurugram एक्सप्रेसवे पर चक्काजाम
Ducati Hypermotard 698 Mono की पहली झलक आई सामने, भारतीय बाजार में जल्द होगी लॉन्च
Ducati Hypermotard 698 Mono को टीजकर दिया गया है। हाइपरमोटर्ड 698 को सुपरक्वाड्रो मोनो कहा जाता...
ભારત- પાક. બોર્ડર પર છવાયો દેશભક્તિનો રંગ: હાથમાં તિરંગો ધ્વજ લઈ કૂચ કરતા BSF ના જવાનોએ ‘‘હર ઘર તિરંગા અભિયાન’’માં જોડાવા નાગરિકોને કરી અપીલ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી ‘‘હરઘર તિરંગા...
PMJ Jewels Unveils the Exquisite SITARA Collection.
.PMJ Jewels Unveils the Exquisite SITARA Collection.com along with Bengaluru's biggest Solitaire...
રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ અને 3 સંસ્થાઓ વચ્ચે MoU થયા, CMએ GUVNLને સબસિડી પેટે 206 કરોડનો ચેક આપ્યો
રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી 17થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ...