રાધનપુર તાલુકામાં હિંમત વિધાનગર ખાતે નારી સંમેલન યોજાયું..
રાધનપુર ખાતે આવેલ હિંમત વિધાનગર ખાતે નારી સંમેલન યોજાયું
જિલ્લા વહીવટી તંત્ર પાટણ ના સંયુક્ત ઉપક્રમે રાધનપુર મા નારી સંમેલન યોજાયું
મુખ્ય મહેમાન તરીકે રાજુલબેન દેસાઈ જિલ્લા પંચાયત ના પ્રમુખ ભાનુમતી બેન મકવાણા ઉપસ્થિત રહ્યા
તાલુકા પંચાયત ના પ્રમુખ સીતલબેન ઠાકોર જિલ્લા પંચાયત ના સદસ્યો તાલુકા પંચાયત ના સદસ્યોની ઉપસ્થિતિ
મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા નારી સંમેલન યોજાયું