સિહોર ખાતેના ભીમનાથ મંદિરમાં મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, 1008 કમળ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા શ્રાવણના આજે છેલ્લા સોમવારની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને શિવાલયોમાં ભક્તોએ વિશિષ્ટ અભિષેક, મહાપૂજા, કમળ પૂજા કરી હતી, શિવાલયોમા નમ: શિવાય'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો. જ્યારે શહેરના ભીમનાથ મહાદેવ ખાતે 1008 કમળ પુષ્પ સાથે મહાપૂજા કરવામાં આવી હતી અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જળાભિષેક, રુદ્રાભિષેક, બિલ્વપત્રાભિષેક થયો હતો. જ્યારે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે સિહોરના મૂકેશભાઈ રાવલ અને રાવલ પરિવાર ઠ્વારા 1008 કમળ મહાપૂજા કં કરવામાં આવી અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય અને પ્રાકૃતિક આપત્તિઓથી રક્ષણ થાય તે માટે પણ મહાદેવજી સમક્ષ પ્રાર્થના પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं