તારીખ ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિમુજક જૈન શ્રી, સંઘ ફતેપુરા દ્વારા ફતેપુરા પોલીસને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યા મુજબ તારીખ ૨૪-૦૮-૨૦૨૨ થી ૩૧-૦૮-૨૦૨૨ સુધી પવિત્ર પર્યુષણ પર્વ હોવાથી ફતેપુરામાં ચાલતાં કતલખાના આઠ દિવસ સુધી બંધ રાખવા માટે સહકાર આપવા અને બન્ધ કરાવા ફતેપુરા PSI સી.બી. બરંડા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું