અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા પોક્સોના ગુન્હામાં એક માસથી નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને ચોક્કસ બાતમી આધારે શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ નાસતા - ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.એસ અસારી તથા અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૨૦૬૮૦ / ૨૦૨૨ , IPC કલમ -૩૬૩,૩૬૬,૩૫૪ ( ઘ ) તથા પોક્સો એક્ટ કલમ -૧૨,૧૮ મુજબના ગુન્હાના કામના આરોપી તથા ભોગ બનનારને હ્યુમન સોર્સીસ તથા ચોક્કસ બાતમી આધારે મોટા વિસાવદર ખાતેથી પકડી પાડી અમરેલી સીટી પો.સ્ટે . ખાતે લાવી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે . * પકડાયેલ આરોપી * અમરભાઇ વિઠ્ઠલભાઇ કાલેણા ઉ.વ .૨૩ ધંધો.રીક્ષા ડ્રાઇવિંગ રહે.અમરેલી બહારપરા સાજીસવાઇ મંદિર પાસે તા.જી.અમરેલી આમ પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.એસ.અસારી તથા અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે . રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Modi Cabinet News: 2014 और 2019 के मुकाबले कितनी अलग है मोदी की नई कैबिनेट? |Aaj Tak
Modi Cabinet News: 2014 और 2019 के मुकाबले कितनी अलग है मोदी की नई कैबिनेट? |Aaj Tak
Lok Sabha Elections 2024: Mathura से तीसरी बार चुनावी मैदान में Hema Malini, जानिए जीत का प्लान
Lok Sabha Elections 2024: Mathura से तीसरी बार चुनावी मैदान में Hema Malini, जानिए जीत का प्लान