દાંતા બ્રેકિંગ...બનાસકાંઠા
દાંતા નજીક દીવડી ખાતે બરફના શિવલિંગ બર્ફાની બાબાનું આયોજન કરાયું..
શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે આ બરફના મહાદેવનું આયોજન કરાયું...
દાંતા નજીક દીવડી ખાતે આવેલું છે નીલકંઠ મહાદેવ મંદિર..
અનેક ભક્તો વહેલી સવારથી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા...
બરફના શિવલિંગના દર્શન કરવા ભક્તોએ બરફ પર ચાલી મહાદેવની આરાધના કરી...
ગામના ઠાકોર સમાજના લોકો અને નીલકંઠ મહાદેવ મંદિરના આયોજકો દ્વારા આ આયોજન કરાયું....
મોટી સંખ્યામાં ભક્તો બરફીલા બાબાના દર્શનાર્થે પહોંચી Atn News Danta