સિહોર તાલુકાના સણોસરા ગામ પાસે આવેલ સાંઢિડા મહાદેવ મંદિર મહંત પરિવારના ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દીકરી અંકિતાબેનનું બ્રેઇનડેડ થતાં અમદાવાદ ખાતે સિવિલ હૉસ્પિટલમાં અંગદાન કરાતા ત્રણ વ્યકિતઓને જીવનદાન મળ્યું. સિહોર તાલુકના સાંઢિડા ગામે રહેતા ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દોકરી અંકિતાબેન (ઉ.વ.20)ને લોહીના કણો ઓછાં રહેતાં હોય અમદાવાદ સિવિલની દવા ચાલતી હતી. સણોસરાથી અમદાવાદ જતાં બાળવા પાસે એક્સિડન્ટ થતાં અંકિતાબેનને હેમરેજ થઇ ગયેલ. બાદમાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. તા.18 ઓગસ્ટના તેણીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવેલ આથી તેના પરિવારજનોને અંગદાન સમિતિ અને ડૉકટરો દ્વારા તેણીનું અંગદાન કરવા સમજાવવામાં આવેલ. પરિવારજનોની સંમતિથી અંકિતાની બે કોડની અને લિવરનું દાન મળતાં ત્રણ વ્યકિતને જીવનદાન મળેલ. અંગદાન અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ અશોકભાઇ ઉલવા, ડૉ.અનિલભાઇ ત્રિવેદી, આણંદરામબાપુ કાપડી, ડૉ.પ્રશાંતભાઇ આસ્તિક, સણોસરાના સરપંચ હીરાભાઇ સાંબડ,સભ્ય ભગવાનભાઇ સાંબડ સહિતનાઓએ પરિવારની મુલાકાત લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 । 05 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । मीन राशि । PISCES । Daily Horoscope
AAJTAK 2 । 05 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । मीन राशि । PISCES । Daily Horoscope
Vivo X Fold 3 Pro First Impression: स्लिम बॉडी और बड़ी बैटरी वाला फोल्डेबल पावरहाउस? सबसे खास फोन होने का दावा
Vivo ने अपने भारतीय कस्टमर्स के लिए अपना फोल्डेबल फोन Vivo X Fold 3 Pro को लॉन्च कर दिया गया है।...
ડીસાના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીનો અનોખો પ્રચાર|Bjp's Deesa candidate Pravin Mali's unique campaign
ડીસાના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીનો અનોખો પ્રચાર|Bjp's Deesa candidate Pravin Mali's unique campaign
युवा शक्ति ने छायादार 51 पौधे लगाए और पर्यावरण बचाओ का संदेश दिया। केशोरायपाटन
युवा शक्ति ने छायादार 51 पौधे लगाए और पर्यावरण बचाओ का संदेश दिया।
केशोरायपाटन
ग्राम...
তিনিচুকীয়াৰ মাকুমত জনজাতিকৰণৰ দাবীৰে টাই আহোম যুৱ পৰিষদৰ বিক্ষোভ কাৰ্য্যসূচী
শনিবাৰে তিনিচুকীয়াৰ মাকুমত জনজাতিকৰণৰ দাবীৰে টাই আহোম যুৱ পৰিষদে এক বিক্ষোভ কাৰ্য্যসূচী...