ગુજરાત પ્રદેશ ભાજપા ના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચના થી. પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ને ધ્યાનમાં રાખીને બક્ષીપંચ.મોરચાના વિધાનસભાના સંયોજક તરીકે કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ૧૨૯-વિધાનસભા ફતેપુરામાં. ફતેપુરા નગરના કચરુભાઈ નવલાભાઈ પ્રજાપતિની બક્ષીપંચ મોરચાના ભાજપા ના ૧૨૯-ફતેપુરા વિધાનસભા ના સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી.