111 લાંબી ધર્મ ધજા સાથે મોડાસા થી રામદેવરા રણુજા નીકળેલા પદયાત્રીઓનું ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય સ્વાગત
19 8 2022 સવારે મોડાસા થી ૮૦૦ કિલોમીટર રામદેવરા રણુજા મહંત શ્રી ધર્મેન્દ્ર નાથજી યોગી તેમજ મહંત શ્રી જશવંત નાથજી યોગી ના નેતૃત્વમાં છેલ્લા 38 વર્ષથી પગપાળા યાત્રા નું ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું 111 ફૂટ લાંબી ધજા નું પૂજા કરી પદયાત્રીયોને તિલક કરી ફુલહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યુ સ્વાગત બાદ પ્રસાદનુ આયોજન કરવામાં આવેલ
રીપોર્ટર મનોજ રાવલ ખેડબ્રહ્મા