કેશોદ વિધાનસભામા આવેલ બાલાગામ થી બાલાગામ પાટિયા સુધીના રોડના કામનું ભુમિપુજન કરવામાં આવ્યું. આ તકે બાલાગામ ગામના સરપંચ શ્રી સ્થાનિક આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.