દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસ નજીક! ગણાતા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝા આજ સિહોર ખાતે નવનાથ દર્શન માટે પોહચ્યા હતા પગપાળા નવનાથ દર્શન કરી બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર મંદિર ખાતે દર્શન લાભ લઈ શ્રધ્ધાપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા સતત અવિરત વિકાસ વચ્ચે દેશના સો પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૂહદ્ધે માટે પ્રાર્થના કરી હતી! સુનિલભાઈ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે હાલ તેઓનું હોમ ટાઉન બનારસ અને ઉત્તર પ્રદેશ છે ર૦૧૪ _ પછીની કોઈપણ ચૂંટણીઓમાં સુનિલભાઈ ઓઝાની! મહત્વની ભૂમિકા રહી છ નરન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના ખાસ વિશ્વાસુ છે ૨૦૧૪ પછી દરેક રાજ્યોની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં સુનિલભાઈ ઓઝાનો મહત્વનો ફાળો રહ્યો છે જે આજ બપોરના સમયે સિહોરના નવનાથ મંદિરો ખાતે દર્શન માટે પધાર્યા હતા તે વળાએ તેમણે કહ્યાં હતું કે નવનાથના દર્શન માટે 32 વર્ષથી આવું છું અહીં દર્શન કરી વિશ્વ શાંતિની અનુભૂતિ થાય છે તેઓએ. કહ્યાં કે કદાચ આ ધરતીના આશીર્વાદ થી જ છોટે કાશી થી મોટે કાશી સુધી પોહચાયું છે નવનાથ સાથે બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર ખાતે પણ દર્શન લાભ લઈ સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સુનિલભાઈની મુલાકાત વળાએ જિલ્લા ભાજપ તેમજ તાલુકા અને શહેર ભાજપના આગેવાન કાર્યકરો પણ તેઓની સાથેજોડાયા હતા ી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কচুমাৰিত অসম জাতীয় পৰিষদৰ চৰাইদেউ জিলাৰ অধিৱেশনত লুৰীণজ্যোতি গগৈ-----
প্ৰাপ্য অধিকাৰৰ কাৰণে অসমীয়া মানুহে অবিৰত সংগ্ৰাম চলাই যাব
শাসকীয় চৰকাৰখনে জাতিক চূড়ান্ত প্ৰতাৰণা কৰি ৰাজপাট দখল কৰাৰ পাচত শেহতীয়াকৈ সমগ্ৰ অসমখনকেই বণিক...
তিনিচুকীয়াত জিলা প্ৰশাসনৰে পৰ্য্যালোচনা বৈঠকত মিলিত হৈ অভিভাৱক মন্ত্ৰী ৰনজিৎ দাসৰ প্ৰতিক্ৰিয়া
তিনিচুকীয়াত জিলা প্ৰশাসনৰে পৰ্য্যালোচনা বৈঠকত মিলিত হৈ অভিভাৱক মন্ত্ৰী ৰনজিৎ দাসৰ প্ৰতিক্ৰিয়া
અમરેલી જીલ્લાના લાઠી ગામની એક યુવતીનું નામ તથા ફોટાનો દુર ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામમાં ફેક અકાઉન્ટ બનાવનાર આરોપી અનિલભાઈ મકાભાઈ સરલીયા રહે.સભાડીયા તા.લાઠી જી.અમરેલી. વાળા ને પકડી પાડતી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ .
પકડાયેલ આરોપી..
અનિલભાઈ મકાભાઈ સરલીયા રહે.સભાડીયા તા.લાઠી જી.અમરેલી ,
...
इंटरनेट यूजर्स को भा रही AI Girlfriend, Facebook- Instagram पर दिख रहे डिजिटल लव वाले ये Ads
नई और एडवांस टेक्नोलॉजी के इस दौर में डिजिटल लव (Digital Love) का कॉन्सेप्ट भी सामने आ चुका है।...