એક પછી એક શો માં પ્રેક્ષકોની વાહ વાહ મેળવતું..સંવાદે સંવાદે તાળીઓના ગડગડાટ અને વન્સમોર ની બૂમાબૂમ સાથે એક અવાજે વખણાયેલી સાવ નવી જ કોમેડી.. મનોરંજન નો રસથાળ.. ચિરાગ ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘ પ્રસ્તૂત અદ્વૈત પ્રોડક્શન હાઉસ નું કેતન દવે નિર્મિત નાટક ..અરે, કોઈ પપ્પુને પરણાવો..

વર્ષોથી સ્ત્રી સશક્તિકરણ ,સ્વરોજગાર અને બાળ શિક્ષણ ના ક્ષેત્રે સામાજિક કાર્યકર તરીકે અથક સફળ પ્રયત્નો કરતી સંસ્થા ચિરાગ ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘ ના પ્રમુખ હેમલબેન શાહ દ્વારાયુગ મહેતા લિખિત.. તથા દિગ્દર્શન.. થયેલી અને ગુજરાતી સિરિયલ ફિલ્મ અને નાટક ના જાણીતા કલાકારો દ્વારા રજૂ થતું આ નાટક ખરેખર સાંજનો થાક ઉતારી દેશે એમાં બે મત નથી.