આજ રોજ તારીખ ૨૨/૦૮/૨૦૨૨ (સોમવાર) ના રોજ દાહોદ તાલુકા, શહેર મંડળ ની બેઠક જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર સાહેબ તથા ઝોન મહામંત્રી કનૈયાલાલ કિશોરી સાહેબની ઉપસ્થિતિમાં બપોરે 1:30 કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ -૧ ટોપી હોલ ગોવિંદ નગર દાહોદ ખાતે કરવામાં આવી.દાહોદ તાલુકામાં તથા દાહોદ શહેર મા રહેતા રાષ્ટ્રીય, પ્રદેશ જિલ્લાના હોદ્દેદારો.મંડળના હોદ્દેદારો.મંડળ,વોર્ડ ના શક્તિકેન્દ્રના પ્રભારી અને સંયોજક.મંડળ મોરચાના પ્રમુખ અને મહામંત્રી. જિલ્લા મોર્ચા ના હોદેદારો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડેલા, કાઉન્સિલરો હાજર રહ્યા. આગામી કાર્યક્રમો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Car Seat: नई गाड़ी से कितने दिन में हटाना चाहिए पॉलिथीन कवर, क्या गैस चेंबर बन जाएगा कार केबिन?
Polythene seat covers on new cars नई गाड़ी खरीदने के बाद बहुत से लोग उसकी सीट पर लगे पॉलिथीन कवर...
A youth pours acid into minor girl's mouth, Slits throat
A youth from Andhra Pradesh tried to sexually assault a 14 year old girl. He attacked her with...
લાખણી મામલતદાર એમ ડી ગોહિલ.ગરીબ પરિવારના ઘરે પહોંચી તમામ વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી હાથ ધરાઈ #enews
લાખણી મામલતદાર એમ ડી ગોહિલ.ગરીબ પરિવારના ઘરે પહોંચી તમામ વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી હાથ ધરાઈ #enews
Instagram Tips and Tricks:फॉलो कर लिए ये टिप्स तो रातोंरात बढ़ सकते हैं आपके फॉलोअर्स
Instagram एक ऐसा प्लेटफॉर्म है जिसकी मदद से आप आसानी से अपनी डेली लाइफ को अन्य लोगों के साथ शेयर...