દાહોદના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોરના જન્મદિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ભગવાન શંકરને જણાભિષેક કરીને પ્રાર્થના કરી હતી તેમનું આયુષ્ય સારું રહે સ્વસ્થ રહે તે બાબતે શંકર ભગવાનને પ્રાર્થના કરી હતી.