ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રોહીતવાસ અને દબગર વાસમાં પોલીસે છાપો મારીને ૧૬ શકુનિઓ ઝડપી પાડી જુગાર એક્ટ હેઠળ ઝડપાયેલ જેમાં પ્રવિણભાઈ કપાસીયા, રાકેશકુમાર કપાસીયા, બંદીરામ ઉદરાળા, અજયભાઈ કપાસીયા અને ચિરાગભાઈ કપાસીયા,મયંકભાઈ ગડરીયા, દેવકુમાર દિનેશભાઈ ધોબી, રોહિતકુમાર પ્રદિપભાઈ વણજારા, જીતેશભાઈ બાબુભાઈ ચૌહાણ, શનીકુમાર દિલીપભાઈ દેવડા, જયદીપભાઈ ભીખાભાઈ ચૌહાણ, અફતાબભાઈ અસગરભાઈ શેખ, અજયભાઈ મહેશભાઈ ચૌહાણ, જીતુભાઈ નટુભાઈ ગડરીયા, રાકેશભાઈ રમેશભાઈ દેવડા અને હાર્દિકકુમાર રાજુભાઈ વણજારાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી