સિહોરના રાજકોટ રોડ આશાપુરા હોટલ આસપાસ હાઇવે રાડની દશ॥ નર્ક કરતા પણ બદતર બની છ અન અધિકારીઓ આંધણી આખે તમાશો જોયા રાખે છે અહીંથી પસાર થતા નેતાઓને પણ અહીંની ખાડાઓની ભરમાર દેખાતી નથી અને સિહારથી પસાર થતો ભાવનગર રાજકોટ હાઈવે બિસ્માર હાલતે મૃત અવસ્થામાં પડ્યો છે કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તેની તંત્ર રાહ જુવે છે.? જવાબદાર તંત્રની ગંભીર