અમરેલી શહેરના આંગણે નાગદેવતા મંદિરના આંગણે મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુ પંચ દશનામ જુના અખાડા જુનાગઢ,

મહામંડલેશ્વર જય અંબાનંદ ગીરી હિંગળાજ સન્યાસ આશ્રમ રાજસ્થળી અને ધારી,

સચિવ સેક્રેટરી શ્રી અમૃત ગીરીબાપુ (ચકાચક બાપુ) પંચ દર્શનામ જુના અખાડા ભવનાથ જુનાગઢ વગેરે સંતો મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નાગદેવતા મંદિર ના પટાંગણમાં ઠોલ નગારા સાથે સામેયા કરી કુમ કુમ તિલક કરી સંતોનું સન્માન કરાયું હતું...

 *રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી*