મહુવા તાલુકાના બગદાણા પથંકમાં પશુઓમાં લમ્પી વાઈરસ ના લક્ષણો જોવા મળ્યા
બગદાણા પંથકના કોટિયા ગામે લમ્પી વાઇરસે દેખા દીધી છે
કોટીયા ગામે 12 પશુઓમાં લમ્પી વાઈરસ ના લક્ષણો દેખાયા છે હાલ મહુવા પશુ દવાખાના ની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે પહોંચી ગય છે પશુઓની ઈમરજન્સી સારવાર શરૂ કરવામાં આવી છે
લમ્પી વાઈરસની રસીકરણ પણ જોરશોરથી શરૂ કરી દીધી છે