સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજીનું મંદિર સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને એ મંદિર ખાતે 40 લાખ રૂપિયાના ખર્ચેગૃહમાં આવેલ મંદિરની દિવાલ પર સોનાના વરખ વાળી દિવાલ સ્થાપિત કરવામાં આવી છે ખેડબ્રહ્મા મંદિરની 25 લાખ રૂપિયા નું 500 ગ્રામ સોનું દાનમાં આપવામાં આવ્યું હતું સાથેજ વખતો વખત આપવામાં આવેલ સોનામાંથી આ દીવાલ સ્થાપિત કરવામાં આવ્યો હતી ત્યારે લાખો શ્રદ્ધારુઓએ ખુશી વ્યક્ત કરી હતી.