પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે ગાયોની સેવા કરતુ મોટી માં મેલડી ટ્રસ્ટ દેવધામ 

રાધનપુર તાલુકાના દેવ ગામ ખાતે આવેલ મોટી માં મેલડી ટ્રસ્ટ દેવધામ દ્વારા ગાયોની સેવા કરી લમ્પી વાઇરસ નામનો રાક્ષસ ગાય માતા ઉપર કાળો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે "શ્રી મોટી માં મેલડી" સેવા ટ્રસ્ટના સ્વયં સેવકબંધુઓ ગૌ વંશની સેવા માટે આગળ આવ્યા છે ત્યારે રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે પહોંચી ગાયોની સેવા કરવામાં આવી હતી અને બાદરપુરા ગામના સરપંચ માણેકબેન મુકેશભાઈ સોલંકી ધ્વરા પૂરો સાથ સહકાર આપવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ સમગ્ર રાધનપુર વિસ્તારમાં મોટેભાગે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે રાધનપુર માં ગાયોની સંખ્યા ખૂબ વિશાળ છે અને હાલમાં આ ગાયોમાં લમ્પી નામની બીમારી ફેલાઈ છે જેના કારણે રાધનપુર વિસ્તારની હજારો ગાયો પર જોખમ ઊભું થયું છે અને ગાયોમાં આ બીમારી ફેલાયા બાદ અનેક ગાયોના મૃત્યુ થયા હોવાનું પણ ખેડૂતો, પશુપાલકો જણાવી રહ્યા છે ત્યારે અત્યારે મોટી માં મેલડી ટ્રસ્ટ દેવધામ ધ્વરા રખડતી,ભટકતી ગાયોની સેવા માટે બન્ને જિલ્લાના થેક અંતરીયાળ વિસ્તારોમાં ગાડીઓ ધ્વરા પહોંચી વરસાદની વચ્ચે કાદવ કીચડવાળા રસ્તાઓમા પણ સતત રાત દિવસ સેવા આપી રહ્યા છે લમ્પી વાઇરસ વિરોધી જડીબુટ્ટીઓ મિશ્રિત દવા બનાવી લાડવા અને રોટલી બનાવીને ખવડાવી રહ્યા છે જરૂર લાગે એવા ગૌ વંશ માટે ડૉક્ટરની ટીમ પણ સાથે સેવા આપી રહી છે અને સમગ્ર પાટણ જીલ્લામાં મોટી માં મેલડી ટ્રસ્ટ દેવધામ લોકો ને જાણ પણ કરી રહ્યું છે

બાઈટ.. ડોક્ટર શ્રી

બાઈટ. મુકેશભાઈ સોલંકી