સિહોરના ગૌતમેશ્વર ખાતે યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો જ્યાં નજર પડે ત્યાં મેળાની મજા માણતા લોકો જ નજરે પડતા હતા દિવસ કરતાં સમી સાંજે લોકમેળાની રંગત જામી હતી અને પગ મૂકવાની પણ જગ્યા ન મળે એવો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે