ઝાલાવાડના સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના મેળા જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે ઝાલાવાડના પંચાળ પ્રદેશમાં સાતમ આઠમના તહેવારની અનોખી વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને જાળવતી અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે. વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો વિધીવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ પાંચ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા અને અંદાજે આઠ લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MERAPANI* আঠখেলীয়া নামঘৰৰ সংঘাতক লৈ পূৰ্বৰ নামঘৰ পৰিচালনা সমিতিৰ সাধাৰণ সভা।* আঠখেলীয়া নামঘৰত বৃহৎ
MERAPANI
* আঠখেলীয়া নামঘৰৰ সংঘাতক লৈ পূৰ্বৰ নামঘৰ পৰিচালনা সমিতিৰ সাধাৰণ সভা।
*...
કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ પોરબંદર ખાતે લમ્પી સ્કિન ડીસીઝ આઈસોલેશન સેન્ટર મુલાકાત લીધી
કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ પોરબંદર ખાતે લમ્પી સ્કિન ડીસીઝ આઈસોલેશન સેન્ટર મુલાકાત લીધી
બોલી બોલ્યા વિના ઉજવણી કરી
બોલી બોલ્યા વિના ઉજવણી કરી
મહાવીર વાંચન ની : હાર્દિક હુંડિયા
દાદાના પારણા નો લાભ લીધો મરાઠી...
लैंगिक असमानता व महिला सशक्तिकरण विषय पर व्याख्यान व प्रश्नोत्तरी कार्यक्रम का आयोजित, विजेता छात्राओं को किया सम्मानित
खणदेवत रोड पर स्थित कन्या स्नातकोत्तर महाविद्यालय में शनिवार को संस्था अध्यक्ष ओमप्रकाश गुप्ता की...
Amit Shah के Ayodhya से लोकसभा चुनाव लड़ने पर क्या बोले लोग? Ram Mandir का 2024 में कितना असर?
Amit Shah के Ayodhya से लोकसभा चुनाव लड़ने पर क्या बोले लोग? Ram Mandir का 2024 में कितना असर?