સાબરકાંઠાના ઇડરમાં આવેલ પૌરાણિક સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જેમાં કોરોના કાળના બે વર્ષે પછી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ મેદાનમાં વર્ષોથી ચાલી આવતો રૂઢિગત મેળો ભરાયો જેમાં ઇડર અને આસપાસના હજારો લોકોએ સવારથી સાંજ સુધી મેળાની મજા માણી અને રાત્રે સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષ્ણ ભગવાનનો વાજતેગાજતે જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিদেশী সমস্যাৰ স্থায়ী সমাধানৰ একমাত্র উপায়...
বিদেশী সমস্যাৰ স্থায়ী সমাধানৰ একমাত্র উপায়...
કાલોલ નગર ખાતે ગ્યારવી શરીફ નિમિત્તે નગરના રાજમાર્ગો પર ભવ્ય ઝુલુસ યોજાયું
કાલોલ ખાતે ઈદ એ ગોસીયા ભાગરૂપે ખુબ જ શાનો શોકત ની સાથે હઝરત ગોસેઆજમ દસ્તગીર...
Karnataka Elections 2023 Live: Voter turnout is 8.21% till 9am. ‘Congress has reasons to rejoice,’ analysts say
After a high-voltage campaign, Karnataka is set for the mega battle of ballots. The voting for...
Weather Update: बारिश को लेकर मौसम विभाग ने दी बड़ी चेतावनी। #WheatherReport
Weather Update: बारिश को लेकर मौसम विभाग ने दी बड़ी चेतावनी। #WeatherReport