કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ ગુનાની વિગત - મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના હિંડોરણા બીટના હેઙ.કોન્સ અનોપસિંહ ગગજીભાઇ તથા પો.કોન્સ ચંદ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા પો.કોન્સ ધર્મેશભાઇ અશોકભાઇ ચારોલાએ રાજુલા પો.સ્ટે.ના ખાખબાઇ ગામે વિનોદભાઇ જાનાભાઇ લાડુમોર વાળાની વાડીએ આવેલ ખુલ્લી જગ્યામાં બાવળીયાના જાડ નીચે ચાર્જીંગ બત્તીના અજવાળે જુગાર રમતા કુલ -૦૮ પતા પ્રેમીઓને રોકડા રૂ .૨૩,૧૧૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરનીકાર્યવાહી કરેલ છે , પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) વિનોદભાઇ જાનાભાઇ લાડુમોર ( ૨ ) પ્રવિણભાઇ જાનાભાઇ જાલંઘરા ( ૩ ) અરવિંદભાઇ બાબુભાઇ કલસરીયા ( ૪ ) ભોળાભાઇ લાલજીભાઇ લાડુમોર ( ૫ ) વિનુભાઇ વિજાભાઇ કાતરીયા ( ૬ ) મંગાભાઇ મશરીભાઇ લાડુમોર ( ૭ ) અશોકભાઇ બીજલભાઇ લાડુમોર ( ૮ ) લાલજીભાઇ ચીથરભાઇ જાલંઘરા રહે.તમામ ખાખબાઇ તા.રાજુલા જિ.અમરેલી. રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Transgender Protest: CM Arvind Kejriwal के समर्थन में AAP ट्रांसजेंडर विंग का प्रदर्शन
Delhi Transgender Protest: CM Arvind Kejriwal के समर्थन में AAP ट्रांसजेंडर विंग का प्रदर्शन
MUNDRA || પત્રી ગામના તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા #acb #talati #kutch #india
MUNDRA || પત્રી ગામના તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા #acb #talati #kutch #india
લીંબડી હાઈવે ઉપર બે ડમ્પરનાં અકસ્માતમાં એક ચાલકનું મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરના ચાલકો પોતાના ડમ્પરને બે ફાર્મ રીતે ઓવરલોડ વજન ભરી અને ચલાવી રહ્યા...
વન્ય પ્રાણી સપ્તાહની હાઈસ્કૂલ ખાતે ઉજવણી
વન્ય પ્રાણી સપ્તાહની હાઈસ્કૂલ ખાતે ઉજવણી
નાણી ખાતે એરફોર્સ સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું
નાણી ખાતે એરફોર્સ સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું