બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામ પકડી પાડતી બગસરા પોલીસ ટીમ શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ અમરેલી જીલ્લામાથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જેપીભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ . બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૨૪૭/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જેમાં મેઘાણી આવાસ બગસરા વિસ્તારમાં ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ . ૧૦૨૦૦ / -ના જુગાર લગત સાહિત્ય સાથે નવેક ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ આમ કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ- કામના આરોપીએ જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તિનપતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ .૧૦૨૦૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કી.રૂ ૦૦ / ૦૦ મળી કુલ કિ.રૂ .૧૦૨૦૦ / -ના જુગાર લગત મુદ્દામાલ સાથે ત્રણેય ઇસમો પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય આરોપી : ( ૧ ) રોહીતભાઇ મનસુખભાઇ ભારોલા ઉ.વ. ૧૯ ધંધો મજુરી રહે જેતપુર રોડ કેનાલ કાંઠે બગસરા તા . બગસરા જી . અમરેલી ( ૨ ) મેહુલભાઇ દિપકભાઇ મોઢવાડીયા ઉ.વ.ર૬ ધંધો મજુરી રહે મોટી કુકાવાવ તા . વડીયા જી અમરેલી મો.નં. ૮૧૫૫૮૨૬૦૭૦ ( ૩ ) ભરતભાઇ ગોવિંદભાઇ ગૌસ્વામી ઉ.વ. ૨૭ ધંધો મજુરી રહે મેધાણી આવાસ જેતપુર રોડ બગસરા તા . બગસરા જી . અમરેલી . મો.નં. ૭૦૪૧૫ ૭૧૮૭૩ આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ શિવરાજભાઇ ખાચર , કરણસિંહ રાઠોડ , જયદીપભાઇ ભરવાડ , રવીદાન ગઢવી પોલીસ સ્ટાફ જોડાયેલ હતા .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી