હડમતીયા ગામે જાહેરમાં જુગાર રમતાં ૬ ઇસમોને રોકડ રકમ જુગારનાં સાહીત્ય સાથે કુલ કી.રૂ. ૩૧૧૫૦ / - નાં મુદામાલ સાથે પકડી પાડતી ડુંગર પોલીસ ટીમ શ્રી હીમકરસિંહ સાહેબ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા જીલ્લામાં દારૂ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરવા પ્રોહીબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો પર વોચ ગોઠવી તેના પર સફ્ળ રેઇડ કરવા માટે શ્રી કે.જે.ચૌધરી સા , ના.પો.અધિશ્રી સાવરકુંડલા વિભાગ તથા પો.સ.ઇ. એચ.જી.ગોહીલ , ડુંગર પો.સ્ટે નાઓને આપેલ સુચના અન્વયે તેઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ . પકડાયેલ મુદામાલ ઇસમો રોકડ રૂ .૩૧,૧૫૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ.રૂ .૦૦ / ૦૦ મળી કુલ કિ . રૂ .૩૧,૧૫૦ / - નો મુદામાલ જે અન્વયે આજરોજ તા- ૧૯ / ૦૮ / ૨૦૨૨ નાં કલાક ૧૨/૪૫ વાગ્યાના સમયે ડુંગર પો.સ્ટે.નાં પો.સ.ઇ. એચ.જી.ગોહીલ તથા કમલેશભાઇ મહેશભાઇ વાઢેર તથા એ.એસ.આઇ એ.એ.ચૈાહાણ તથા હેડ કોન્સ નેમીશભાઇ નરેન્દ્રભાઇ રાવળ તથા પો.કોન્સ વનરાજભાઇ જોરૂભાઇ ધાખડા તથા પો.કો કનુભાઇ જીલુભાઇ મોભ તથા પો.કોન્સ રામભાઇ આલાભાઇ ભંમર તથા પો.કોન્સ સંજયભાઇ બાઘાભાઇ કલસરીયા એ રીતેના જન્માષ્ટમી તહેવાર સબબ ડુંગર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા હડમતીયા ગામે બસ સ્ટેશન પાસે આવતાં ખાનગી રાહે હકીકત મળેલ કે પ્લોટ વિસ્તારમા પડતર બી.પી.એલ મકાનો પાસે જાહેરમાં કેટલાક ઇસમો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમેછે . તેવી ચોકકસ બાતમી આધારે ડુંગર પો.સ્ટે.ની ટીમ દવારા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં કુલ -૬ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી તમામ ઇસમો સામે જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે . જુગાર રમતા પકડાયેલ આરોપીઓની વિગત ( ૧ ) મનુભાઇ દેવાભાઇ મહીડા ઉવ .૩૬ , ધંધો - મજુરી , રે.હડમતીયા , તા . રાજુલા , જી અમરેલી મો.નં નથી ( ૨ ) ભુપતભાઇ દેસુરભાઇ પીંજર ઉ.વ ૩૮ , ધંધો - ખેતી , રે.હડમતીયા , તા.રાજુલા જી . અમરેલી મો.નં .૯૭૨૩૪૫૭૪૧૭ ( ૩ ) અમરાભાઇ સુરાભાઇ રાઠોડ ઉવ .૪૦ , ધંધો - મજુરી , રે હડમતીયા તા રાજુલા , જી.અમરેલી મો.નં ૯૯૦૪૦૮૨૮૯૦ ( ૪ ) મંગાભાઇ રામભાઇ પીંજર , ઉવ .૨૭ , ધંધો - ખેતી રે.હડમતીયા , તા.રાજુલા , જી.અમરેલી મો.નં .૯૭૧૪૩૧૧૬૦૧ ( ૫ ) પાંચાભાઇ ઓઘડભાઇ રાઠોડ ઉવ .૪૯ , ધંધો - મજુરી , રેહડમતીયા તા.રાજુલા , જી અમરેલી મો.નં .૯૫૭૪૯૪૧૪૯૦ ( ૬ ) વિઠલભાઇ નાથાભાઇ પરમાર ઉવ ૨૭ , ધંધો - મજુરી , ગુ.રાજુલા , ભૈરાઇ રોડ , તા.રાજુલા , જી.અમરેલી મો.નં .૬૩૫૯૪૮૩૫૫૬ આ કામગીરીમાં શ્રી એચ.જી.ગોહીલ પો.સ.ઇ. ડુંગરનાઓ તથા કમલેશભાઇ મહેશભાઇ વાઢેર તથા એ.એસ.આઇ એ.એ.ચૈાહાણ તથા હેડ કોન્સ નેમીશભાઇ નરેન્દ્રભાઇ રાવળ તથા પો.કોન્સ વનરાજભાઇ જોરૂભાઇ ધાખડા તથા પો.કો કનુભાઇ જીલુભાઇ મોભ તથા પો.કોન્સ રામભાઇ આલાભાઇ ભમર તથા પો.કોન્સ સંજયભાઇ બાઘાભાઇ કલસરીયા વાળાઓ જોડાયેલ હતા .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી