ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી , હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેસ શોધી કાઢી ગેરકાયદેસર પ્રવ્રુતિ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપુર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ , સર્કલ પો.ઇન્સ . શ્રી એચ.કે.મકવાણા સાહેબ નાઓ દ્રારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ . એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ક્રાંકચબીટ ઇન્ચાર્જ સી.બી.ટીલાવત તથા પો.કોન્સ સંજયભાઇ જીવરાજભાઇ ઇટાળીયા તથા પો.કો વિજયભાઇ મંગળુભાઇ લાલુ તથા પો.કોન્સ . ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા તથા પો.કોન્સ દિનેશભાઇ રણછોડભાઇ ઝાપડીયા તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ.દિલીપભાઇ જયંતિભાઇ ખુંટ એ રીતેના પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ સંજયભાઇ જીવરાજભાઈ ઈટાળીયા નાઓને ખાનગી રાહે મળેલ બાતમીના હકીકત આધારે લીલીયા પો.સ્ટે . વિસ્તારમાં ગોઢાવદર ગામે , અશોકભાઇ ભગવાનભાઈ સગરના ઘર પાસેની શેરીમાં ગોઢાવદર ગામેથી કુલ ૧૧ આરોપીને રોક્ડ કિ.રૂ ૧૪૮૨૦ / - તથા ગંજી પત્તાના પાના સહિત નંગ પર સાથે ટોટલ કિ.રૂ .૧૪૮૨૦ / - ના મુદ્દામાલ સાથે કુલ ૧૧ આરોપીઓને પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે પકડાયલે આરોપીઓ : ( ૧ ) ધનશ્યામભાઇ ભીખુભાઇ કાલેણા ઉ.વ .૩૬ ધંધો.ખેતી રહે રહે.ગોઢાવદર તા.લીલીયા જી.અમરેલી( ૨ ) અનીલભાઇ પરશોતમભાઇ કાલેણા ઉ.વ .૩૦ ધંધો.વેપાર રહે.ગોઢાવદર તા.લીલીયા જી.અમરેલી (૩ ) પંકજભાઇ હિમ્મતભાઇ ભાડ ઉ.વ .૨૪ ધંધો . હિરાકામ રહે હાથીગઢ તા.લીલીયા જી.અમરેલી (૪ ) મનુભાઇ ગેલાભાઇ કાલેણા ઉ.વ .૫૦ ધંધો.ખેતી રહે.ગોઢાવદર તા.લીલીયા જી.અમરેલી (૫ ) અરવિંદભાઇ બાબુભાઇ મકવાણા ઉ.વ .૪૦ ધંધો . ખેતી રહે.ગોઢાવદર તા.લીલીયા જી.અમરેલી (૬ ) વિનુભાઇ નારણભાઇ ગજેરા ઉ.વ .૪૨ ધંધો.ખેતી રહે.ગોઢાવદર તા.લીલીયા જી.અમરેલી (૭ ) રાજુભાઇ ધીરૂભાઇ કાલેણા ઉ.વ .૩૬ ધંધો.હિરાકામ રહે.ગોઢાવદર તા.લીલીયા જી.અમરેલી (૮ ) પંકજભાઇ છગનભાઇ રાઠોડ ઉ.વ .૩૫ ધંધો.હિરાકામ રહે.ગોઢાવદર તા.લીલીયા જી.અમરેલી (૯ ) નિલેશભાઇ ભીખુભાઇ કાલેણા ઉ.વ .૩૫ ધંધો.ખેતી રહે.ગોઢાવદર તા.લીલીયા જી.અમરેલી (૧૦ ) હિમ્મતભાઇ બાવચંદભાઇ કાલેણા ઉ.વ .૫૦ ધંધો.ખેતી રહે.ગોઢાવદર તા.લીલીયા જી.અમરેલી (૧૧ ) બળવંતભાઇ નનુભાઇ પાનસુરીયા ઉ.વ .૪૦ ધંધો.હિરાકામ રહે.ગોઢાવદર તા.લીલીયા જી.અમરેલી આમ , આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહિલ તથા ક્રાંકચબીટ ઇન્ચાર્જ સી.બી.ટીલાવત તથા પો.કોન્સ સંજયભાઇ જીવરાજભાઇ ઇટાળીયા તથા પો.કો વિજયભાઇ મંગળુભાઇ લાલુ તથા પો.કોન્સ . ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા તથા પો.કોન્સ દિનેશભાઇ રણછોડભાઇ ઝાપડીયા તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ.દિલીપભાઇ જયંતિભાઇ ખુંટવિ . સ્ટાફના માણસો આ કામગીરીમા જોડાયા હતા

.રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી