અમરેલી ના સા.કુંડલા રોડ , હરીઓમ મારબલ પાસે જાહેરમાં ગે.કા. તિનપત્તીનો પૈસાની હાર - જીતનો જુગાર રમતા કુલ -૦૭ પ ઇસમોને રોકડા રૂ .૧૨,૦૪૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ મ્હે.પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં દારૂ – જુગાર જેવી બદી દુર કરવા અને આવી ગેકા . પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમરેલી જીલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.એસ.અસારી તથા અમરેલી સીટી પો.સ્ટે.ના બહારપરા પોલીસ ચોકીના પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ માહિતી મેળવી અમરેલી સીટી વિસ્તારમાં બહારપરા , સા.કુંડલા રોડ , હરીઓમ મારબલ પાસે રેઇડ કરી તિનપત્તીનો પૈસાની હાર - જીતનો જુગાર રમતા કુલ -૦૭ પુરૂષ ઇસમોને રોકડા રૂ .૧૨,૦૪૦ / - ના મુદ્દામાલ સાથે પકડી તેઓના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે . * પકડાયેલ આરોપીઓ ||| = ( ૧ ) સંજયભાઇ પ્રવિણભાઇ સીતાપરા , ( ૨ ) હાર્દિકભાઇ નવીનભાઇ વાઘેલા , ( ૩ ) સુનીલભાઇ દોલતભાઇ ટીમાણીયા , ( ૪ ) જગદીશભાઇ ચીમનભાઇ ટીમાણીયા , ( ૫ ) હિંમતભાઇ અમરશીભાઇ રૈયા ( ૬ ) કુણાલભાઇ જયસુખભાઇ ચૌહાણ , ( ૭ ) દિનેશભાઇ ઉર્ફે ભીખાભાઇ કાનજીભાઇ ચૌહાણ , તમામ રહે અમરેલી આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.એસ.અસારી તથા અમરેલી સીટી પો.સ્ટે.ના બહારપર પોલીસ ચોકીના પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી