શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂ - જુગારની બદ્દી દુર કરવા દારૂ - જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .જે અંતર્ગત તા .૧૮ / ૦૮ / ૨૦૨૨ ના રોજ અમરેલી , ચકકરગઢ રોડ , આદર્શ પાનની ગલ્લીમા , ખુલ્લી જાહેર જગ્યામા અમુક ઇસમો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ .૧૩,૩૨૦ / - તથા ગંજીપતાના પાના નંગ - પર કિ.રૂ .૦૦ / - મળી કુલ રકમ રૂ .૧૩,૩૨૦ / - ના મુદામાલ સાથે સાત ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરી , અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમા જુગારઘારા તળે ગુન્હો રજી . કરાવી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી રૂરલ પોલીસની ટીમ આ કામગીરી શ્રીહિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી સાંખટ ઇન્ચા . પો.સબ.ઇન્સ ની સુચનાથી ( ૧ ) અના એ એસ આઇ અમૃતભાઇ તલાભાઇ ચૌધરી ( ર ) પો.કોન્સ . હાર્દિકભાઇ ઓઘડભાઇ ડવ ( 3 ) પો.કોન્સ . હિતેષભાઇ નાથાભાઇ આલ ( ૪ ) પો.કોન્સ . અતુલભાઇ કાળુભાઇ માટીયા ( ૫ ) મહેન્દ્રભાઇ પરશોત્તમભાઇ બારૈયા ( ૬ ) પો.કોન્સ . લાલજીભાઇ દિપસંગભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે . પકડાયેલા આરોપીઓની વિગત : ( ૧ ) વિવેકભાઇ છત્રાભાઇ પ્રજાપતિ , ઉ.વ ૩૨ , ધંધો મજુરી , રહે.હાલ અમરેલી , સુખનાથપરા , શેરી નંબર ૩/૫ , આસ્થા હોસ્પિટલની બાજુમા , તા.જી.અમરેલી રહે.મુળ ગળેના ગામ , તા.માધવગઢ , જિ.જાલોર , રાજય ઉત્તરપ્રદેશ ( ર ) હરગોવિંદભાઇ રામધનીભાઇ પ્રજાપતિ , ઉ.વ .૩૮ , ધંધો મજુરી , રહે.હાલ અમરેલી , રોકડીયાપરા , લક્ષ્મીનગર , શેરી નંબર ૦૧ , તા.જી.અમરેલી રહે.મુળ ખોડધ ગામ , તા.મેહોના , જિ.ભીંડ , રાજય મધ્યપ્રદેશ , ( ૩ ) અંકુશસિંહ રામરાજસિંહ રાજાવત , ઉ.વ.રર , ધંધો.મજુરી , રહે.હાલ.દામનગર , સીતારામનગર , તા.લાઠી , જી.અમરેલી રહે.મુળ નુન્હાટા ગામ , તા.જિ.ભીંડ , રાજય મધ્યપ્રદેશ ( ૪ ) વિનોદભાઇ વિજયભાઇ ગોહિલ , ઉ.વ ૨૬ , ધંધો.મજુરી , રહે.હાલ અમરેલી , ચકકરગઢ રોડ , મનસીટી , પટેલ સંકુલની પાસે , તા.જી.અમરેલી રહે મુળ ગોહદ , તા.ગોહદ , જિ.ભીંડ , રાજ્ય મધ્યપ્રદેશ , ( ૫ ) કુલદિપકુમાર રાયશંકર ગોહિલ , ઉ.વ .૨૫ , ધંધો મજુરી , રહે.હાલ . ચિત્તલ , લાતી બજાર , તા.જી.અમરેલી , રહે.મુળ , અપુરપુર ગામ , તા.કુશના , જિ.ઇટાવા , રાજય ઉત્તરપ્રદેશ , ( ૬ ) વિરભાન બાબુરામ ગોહિલ , ઉ.વ .૩૬ , ધંધો મજુરી , રહે.હાલ , ચિત્તલ , લાતી બજાર , તા.જી.અમરેલી રહે.મુળ ભીંડ , તા.જિ.ભીંડ . રાજય મધ્યપ્રદેશ , ( ૭ ) છેલભાઇ ઉર્ફે વિકાસ રામશરણ રાજવત , ઉ.વ.રર , ધંધો મજુરી , રહે.હાલ , દામનગર , ઢસા રોડ , તા.લાઠી , જી.અમરેલી રહે.મુળ.નુન્હાટા ગામ , તા.જિ.ભીંડ , રાજય મધ્યપ્રદેશ. રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mansukh Mandaviya, Bhupender Yadav समेत कई मंत्रियों के टिकट फाइनल! Netanagri । Lok Sabha Election
Mansukh Mandaviya, Bhupender Yadav समेत कई मंत्रियों के टिकट फाइनल! Netanagri । Lok Sabha Election
IREDA के Stock में किसने किया खेल?
IREDA के Stock में किसने किया खेल?
जय मातादी नवरात्र उत्साव समिती, अंबिका चौक या समितीच्या अध्यक्षपदी - सौ.चंदा राजु महूवाले व सचिव पदी सौ.सविता नितीन नाईकवाडे यांची निवड
बीड प्रतिनिधी :- जय मातादी नवरात्र उत्साव समिती, अंबिका चौक, पांगरी रोड, शाहुनगर, बीड ची सन 2022...
India reports 2,109 new Covid cases; active infections dip to 21,406
India has recorded 2,109 fresh COVID-19 infections, while the number of active cases have come...