શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂ - જુગારની બદ્દી દુર કરવા દારૂ - જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .જે અંતર્ગત તા .૧૮ / ૦૮ / ૨૦૨૨ ના રોજ અમરેલી , ચકકરગઢ રોડ , આદર્શ પાનની ગલ્લીમા , ખુલ્લી જાહેર જગ્યામા અમુક ઇસમો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ .૧૩,૩૨૦ / - તથા ગંજીપતાના પાના નંગ - પર કિ.રૂ .૦૦ / - મળી કુલ રકમ રૂ .૧૩,૩૨૦ / - ના મુદામાલ સાથે સાત ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરી , અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમા જુગારઘારા તળે ગુન્હો રજી . કરાવી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી રૂરલ પોલીસની ટીમ આ કામગીરી શ્રીહિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી સાંખટ ઇન્ચા . પો.સબ.ઇન્સ ની સુચનાથી ( ૧ ) અના એ એસ આઇ અમૃતભાઇ તલાભાઇ ચૌધરી ( ર ) પો.કોન્સ . હાર્દિકભાઇ ઓઘડભાઇ ડવ ( 3 ) પો.કોન્સ . હિતેષભાઇ નાથાભાઇ આલ ( ૪ ) પો.કોન્સ . અતુલભાઇ કાળુભાઇ માટીયા ( ૫ ) મહેન્દ્રભાઇ પરશોત્તમભાઇ બારૈયા ( ૬ ) પો.કોન્સ . લાલજીભાઇ દિપસંગભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે . પકડાયેલા આરોપીઓની વિગત : ( ૧ ) વિવેકભાઇ છત્રાભાઇ પ્રજાપતિ , ઉ.વ ૩૨ , ધંધો મજુરી , રહે.હાલ અમરેલી , સુખનાથપરા , શેરી નંબર ૩/૫ , આસ્થા હોસ્પિટલની બાજુમા , તા.જી.અમરેલી રહે.મુળ ગળેના ગામ , તા.માધવગઢ , જિ.જાલોર , રાજય ઉત્તરપ્રદેશ ( ર ) હરગોવિંદભાઇ રામધનીભાઇ પ્રજાપતિ , ઉ.વ .૩૮ , ધંધો મજુરી , રહે.હાલ અમરેલી , રોકડીયાપરા , લક્ષ્મીનગર , શેરી નંબર ૦૧ , તા.જી.અમરેલી રહે.મુળ ખોડધ ગામ , તા.મેહોના , જિ.ભીંડ , રાજય મધ્યપ્રદેશ , ( ૩ ) અંકુશસિંહ રામરાજસિંહ રાજાવત , ઉ.વ.રર , ધંધો.મજુરી , રહે.હાલ.દામનગર , સીતારામનગર , તા.લાઠી , જી.અમરેલી રહે.મુળ નુન્હાટા ગામ , તા.જિ.ભીંડ , રાજય મધ્યપ્રદેશ ( ૪ ) વિનોદભાઇ વિજયભાઇ ગોહિલ , ઉ.વ ૨૬ , ધંધો.મજુરી , રહે.હાલ અમરેલી , ચકકરગઢ રોડ , મનસીટી , પટેલ સંકુલની પાસે , તા.જી.અમરેલી રહે મુળ ગોહદ , તા.ગોહદ , જિ.ભીંડ , રાજ્ય મધ્યપ્રદેશ , ( ૫ ) કુલદિપકુમાર રાયશંકર ગોહિલ , ઉ.વ .૨૫ , ધંધો મજુરી , રહે.હાલ . ચિત્તલ , લાતી બજાર , તા.જી.અમરેલી , રહે.મુળ , અપુરપુર ગામ , તા.કુશના , જિ.ઇટાવા , રાજય ઉત્તરપ્રદેશ , ( ૬ ) વિરભાન બાબુરામ ગોહિલ , ઉ.વ .૩૬ , ધંધો મજુરી , રહે.હાલ , ચિત્તલ , લાતી બજાર , તા.જી.અમરેલી રહે.મુળ ભીંડ , તા.જિ.ભીંડ . રાજય મધ્યપ્રદેશ , ( ૭ ) છેલભાઇ ઉર્ફે વિકાસ રામશરણ રાજવત , ઉ.વ.રર , ધંધો મજુરી , રહે.હાલ , દામનગર , ઢસા રોડ , તા.લાઠી , જી.અમરેલી રહે.મુળ.નુન્હાટા ગામ , તા.જિ.ભીંડ , રાજય મધ્યપ્રદેશ. રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીની હજારો શ્રદ્ધાળુ માઈ ભક્તોની હાજરીમાં ઉજવણી કરાઈ.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીની આજરોજ સમગ્ર દેશભર સહિત ગુજરાત તેમજ હાલોલ...
मालेगांव तालुक्यातील बोगस डॉक्टर प्रमोद घुगे यावर पोलीस कार्यवाही,अवैध्य रित्या करतो हा गर्भपात,
मालेगांव तालुक्यातील बोगस डॉक्टर प्रमोद घुगे यावर पोलीस कार्यवाही,अवैध्य रित्या करतो हा गर्भपात,
Qualcomm के लेटेस्ट फ्लैगशिप चिपसेट Snapdragon 7s Gen 3 के साथ धमाकेदार एंट्री करेगा शाओमी फोन
क्वालकम ने बीते दिन ही अपने लेटेस्ट फ्लैगशिप चिपसेट Qualcomm Snapdragon 7s Gen 3 को पेश किया है।...
Delhi के Pragati Maidan टनल में लूट करने वाले आरोपी गिरफ्तार | 2 लाख रुपये उड़ा ले गए थे लुटेरे
Delhi के Pragati Maidan टनल में लूट करने वाले आरोपी गिरफ्तार | 2 लाख रुपये उड़ा ले गए थे लुटेरे
ડીસાના વેળાવાપુરામાં જમીનના ભાગલાની અદાવતમાં ત્રણ શખ્સોએ પાંચ વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર
ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે જમીનના ભાગલા બાબતે પારિવારિક બબાલ થઈ હતી. જેમાં ત્રણ શખ્સોએ છરી અને...