દર્શકો આજે શીતળા માતાના કરીએ દર્શનઅમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામ થી આશરે 3 કિલોમીટર દૂર આવેલા શીતળા માતા ના મંદિર ના દર્શન કરોટીંબી વાંકીયા રોડ ઉપર માં શીતળામાતા નું મંદિર આવેલું છેબાજુમાં જ રૂપેણ નદીના ખળ ખળ વહેતા નીર અને પંખીઓ નો કલરવ જ્યાં ગુંજે અને શાંત અને સુંદર મનને શાંતિ મળે તેવી જગ્યા એટલે શીતળા માતા નું મંદિર મા શીતળા માતાજી મંદિર ની બાજુ માં શિવ મંદિર આવેલું છે શિવ મંદિર ની બાજુ માં પચમુખી હનુમાનજી મંદિર આવેલું છે શીતળા માતાજી મંદિર ની સામે બ્રહ્મલીન ગુરૂ બજરંગ ગીરી બાપુ નું સમાધિ મંદિર આવેલું છેઆ મંદિરમાં મહંત શ્રી શરણગીરી બાપુ ને ( સીતારામ બાપુ ) કહેશેઅહીં અનક્ષેત્ર પણ સાલે છે જગ્યા ની પાછળ ચબુતરો પણ છેજે પખીઓ ઓ ને રોજ સવારે બાપુ ચણ નાખે છે અનેઅહિયાંમુંબઈ અને સુરત અને આજુબાજુગામના લોકો માં શીતળા માં ના દર્શન કરવા માટે આવે ત્યા ચા પાણી જમવાની ની વ્યવસ્થા પણ છે એકવાર આ શીતળા માતાજી ના મંદિર ની મુલાકાત લેવી તે પણ એક જીવનનો લાહાવો
રિપોર્ટ જુનેદ મન્સૂરી ટીંબી જાફરાબાદ